Simple Guidance For You In Blood Pressure Managment

Health
Simple Guidance For You In Blood Pressure Managment

ડોકટર અને પેશન્ટ વચ્ચેનું સામાન્ય સમજણ આપતું વાર્તાલાપ

બ્લડ પ્રેશર વિશે 

પેશન્ટ   "સાહેબ 160-170 BP તો મને બે ત્રણ વરસથી છે. પણ મને હમણાં થી જ માથાના દુઃખાવાની, થાક અને શ્વાસ ની તકલીફ થાય છે."

ડોક્ટર   "બે વર્ષથી તમને જાણ છે, તો કોઈ દવા કેમ નથી ચાલતી?"

પેશન્ટ   "ડૉક્ટરએ તો મને આપી હતી પણ મારે નહોતી લેવી."

ડોક્ટર  "કેમ..?"

પેશન્ટ   "મને કોઈ તકલીફ થતી નહોતી તો મને થયું દવા શા માટે લેવી..!"

ડોક્ટર  "તકલીફ નથી થતી તો દવા નહીં લેવી એનો અર્થ એ થાય છે કે તમને કોઈ એટેક-લકવો કે કિડની ડેમેજ જેવી તકલીફ થાય ત્યાં સુધી રાહ જોવી હતી..!"

પેશન્ટ   "એવું તો મેં વિચાર્યું જ નહોતું. પણ સાહેબ એક વાર દવા લઉં તો કાયમ લેવી પડે એવું મને બધાએ કહ્યું એટલે નહોતો લેતો."

ડોક્ટર  "એકવાર લઈએ એટલે શરીરને ટેવ પડી જાય એવું નથી હોતું. આ દવા ચાલુ જ હમેશાં લેવા માટે કરવાની હોય છે. જેને જીવનભર લેવાની જરૂર હોય તેને જ ડૉક્ટર દવા ચાલુ કરે છે. અન્ય શંકાસ્પદ કે બોર્ડર વાળા દર્દીને ડોક્ટર અલગ અલગ દિવસે અલગ અલગ સમયે રી ચેક કરાવવાનું કહે છે."

પેશન્ટ  "પણ સાહેબ દવા લઈએ, પછી નોર્મલ આવે તો દવા બંધ કેમ ન કરી શકાય? દવા થી મટી કેમ ન જાય?"

ડોક્ટર  "મોટાભાગના લોકોને બ્લડ પ્રેશર ની બીમારી, લોહીની નસોમાં હમેશાં માટે કડકપણું આવી જવાને લીધે થાય છે. જે ઘડપણ ની જેમ રિવર્સ જતું નથી. આથી દવા જીવનભર લેવી પડે છે. દવાના કેફમાં નસ થોડી ઢીલી પડે અને BP નોર્મલ થાય. દવા બંધ કરીએ તો તે પહેલાં હતી એવી કડક જ રહે. માત્ર જુજ કેસમાં અન્ય કારણોસર BP હોય તો જ દવા વિના BP નોર્મલ થાય."

પેશન્ટ  "તો સાહેબ આ દવા કાયમ લઈએ તો કિડની ને નુકશાન કરશે તો?"

ડોક્ટર  "વૈજ્ઞાનિકોએ આ દવા કિડનીને હાઈ BPના માર થી બચાવવા બનાવી છે. દવા લો તો કિડનીની લોહી ફિલ્ટર કરવાની માઈક્રો જાળીઓ ડેમેજ થતી અટકે છે. નહીંતર એ હાઈ BPના મારથી ટોચાઈને ડેમેજ થઈ જાય છે."

પેશન્ટ  "પણ સાહેબ મારી ઉમર 35 વરસ છે. અત્યારથી દવાઓ લેતા મને ડર લાગે છે."

ડોક્ટર  "જે લોકોને ઉમર 50-60 વરસ છે, એ લોકો દવા ન લે તો બીજા 5 થી 10 વર્ષ પછી તેમને કિડની ડેમેજ, એટેક, લકવો અંધાપો વગેરે થશે. એ વખતે તેઓ 65-70 વરસના હશે. જ્યારે તમારી કિડની, હ્રદય, મગજ અને આંખના પડદાંને હજી બીજા 30-40 વરસ સુધી હાઇ BP નો સામનો કરવાનો છે. માટે તમારે વધું કાળજીથી દવા લેવી જોઈએ અને પરેજી પાળવી જોઈએ."

પેશન્ટ  "સાહેબ હું ખાવામાં ખાલી દૂધ રોટલો કરી નાખું તો દવા વિના ચાલશે ને?"

ડોક્ટર  "દૂધ-રોટલો એ સંપૂર્ણ ખોરાક નથી. શાકભાજી બંધ કરો તો ઊલટું વધુ નુકશાન થાય છે. ખરેખર BP માં રાંધ્યા વિનાનો ખોરાક ફાયદો કરે છે. માટે કાચું શાક અને તાજા ફ્રુટ વધું ખાવા જોઈએ. જેથી નસો માં યુવાની જળવાઈ રહે. સૂકા નાસ્તા અથાણાં વગેરે સદંતર બંધ કરવા જોઈએ."

પેશન્ટ  "અને સાહેબ ખૂબ યોગાસન અને કસરત કરું તો દવા વિના નહીં ચાલે?"

ડોક્ટર  "યોગાસન અને પ્રાણાયામ ખૂબ જ લાભદાયક છે. પરંતુ તેની એક મર્યાદા હોય છે. બાબા રામદેવ અતિશય યોગાસન કરે તો તેનું વૃદ્ધત્વ ધીમું પડી જાય છે અને તંદુરસ્તી વધે છે, પરંતુ રિવર્સમાં એ નાના બાળક બની શકતા નથી. આમ BP માં નસો અમુક મર્યાદાથી વધુ કડક હોય તેવા દર્દીઓને ખોરાક અને યોગાસન ની પરેજી માત્ર થી BP નોર્મલ થશે નહીં. હા પરેજી રાખવાથી ઓછામાં ઓછી દવાથી કંટ્રોલ રહેતો થઈ જશે."

પેશન્ટ "ભલે સાહેબ પણ એકવાર દવા લેતા BP નોર્મલ આવે તો ડોઝ ઓછો તો કરી શકાય ને?"

ડોક્ટર  "એક તપેલી શાકમાં એક ચમચી નમક બરાબર સ્વાદ આપતું હોય, પછી બીજે દિવસે અડધી ચમચી કરીએ તો ફરી મીઠા મોળું થઈ જાય. મતલબ કે BP માપ માં હોય અને ડોઝ ઘટાડીએ તો BP ફરીથી વધી જાય. Systolic BP નો આંકડો 100-110 થી નીચે આવે તો જ ડોઝ ઓછો થઈ શકે."

પેશન્ટ  "સાહેબ તમે કીધી એવી પરેજીથી શરીરને નબળાઈ તો નહીં આવી જાય ને?"

ડોક્ટર  ."આ કોઈ માત્ર BP ની પરેજી નથી. આ એક સારી જીવનશૈલી છે. કે જે માત્ર BP નહીં, કબજિયાત, ગેસ એસિડિટી, ડાયાબીટીસ, કોલેસ્ટ્રોલ, એટેક,  કેન્સર વગેરે અનેક બીમારીઓ થી બચાવે છે. કોઈ તંદુરસ્ત વ્યક્તિ BPની બીમારી ન હોવા છતાં આ કાળજી રાખે તો તેનું આયુષ્ય પણ લંબાઈ જાય છે. તો BP વાળાને તો ફાયદો હોય જ."

Source : Dr Parthiv Patel


 


Popular Posts

Secret foods for instant stress relief by lowering cortisol
*CORTISOL-LOWERING PRODUCTS*   Cortisol is actually the main stress hormone. It is quite useful in emergencies, but constant stress can cause an increase in cortisol production throughout the day - and that's a problem.   *REDUCE CORTISOL:*   ⚡️ *Dark chocolate* Consumption of dark chocolate reduces cortisol production.   ⚡️ *Berries* Rich in antioxidants, especially dark colors, also help manage stress and can reduce cortisol levels. Eat a handful of blackberries or blueberries to relieve stress.   ⚡️ *Garlic* Increases testosterone levels and lowers cortisol levels. It also has a positive effect on the immune system.   ⚡️ *Oatmeal* It is rich in slow digesting carbohydrates that help stabilize blood glucose levels, which also increases serotonin levels in the brain and helps lower cortisol levels.   ⚡️ *Black tea* Drinking black tea lowers cortisol levels.   ⚡️ *Olive oil* It is closely linked to an increase in testosterone and a decrease in cortisol levels.   ⚡️ *Water* Dehydration increases cortisol levels.  
How To Fight Age : Check Your Daily Habits to Stay Healthy
The aging process is something we all have to go through. But there are things we can do to ensure that we age gracefully, and maintain our health and mobility for as long as possible. Here are a few things you can do to help you maintain your health as you age: 👉 Cut out caffeine — drinking too much caffeine can interfere with how long it takes to fall asleep, as well as with your sleep quality and total sleep time. 👉 Cut out seed oils — these are high in inflammatory omega-6 fats. When consumed, they can release free radicals in the body, which can cause anything from heart disease to wrinkles. 👉 Skip toxic sunscreens — synthetic ingredients from sunscreen get absorbed by your skin and into your bloodstream. These can act as endocrine disruptors and even cause cancer. 👉 Skip alcohol — drinking damages cells in your body and increases inflammation. 👉 Don’t smoke — not only will it age your heart and your lungs, but it will also show signs of aging on face. 👉 Eat organic food — over time toxins can accumulate in your body, many of these toxins come from pesticides and hormones that are in conventional produce and animal products. 👉 Increase Omega 3 in your diet — it could help minimize the shortening of your telomeres, whose length directly correlates with longevity. 👉 Cut out sugar — foods high in sugar cause increased levels of inflammation which have been implicated in causing countless age-related diseases. 👉 Cultivate positivity — the people you surround yourself with directly impact your mental health, which in turn impacts your physical health. 👉 Exercise daily — sitting for around eight hours a day can increase your risk of premature death by up to 60%. 👉 Lower stress — constant stress means high levels of cortisol, which causes high blood pressure, chest pain, a slower metabolism, and weight gain. 👉 Get enough sleep — sleep deprivation can lead to weight gain, anxiety, depression, and insulin resistance.  
WHY do we have bad breath in the morning ?
Waking up with morning breath isn’t a fun way to start your day. But it’s extremely common, and most people experience it at some point. Fortunately, it can be treated like all other causes of halitosis (bad breath).   What causes morning breath? There are a number of different causes of morning breath, but the two biggest causes are dry mouth and bad oral hygiene. Dry mouth If you have good oral hygiene, dry mouth is most likely to blame. Saliva is responsible for removing the bacteria that can cause bad breath. When we sleep, saliva production decreases significantly. Certain medications can cause dry mouth, making morning breath even worse. Poor oral hygiene Poor oral hygiene is another common cause. Our mouths are the perfect breeding ground for bacteria. If you’re not brushing or flossing effectively, food particles can get stuck in crevices on the surface on the tongue, between the teeth, or along our gum tissue. The bacteria in your mouth will break down those food particles, which releases the lovely bad breath come morning time. Morning breath can be a symptom of periodontal disease, especially if poor oral hygiene goes unchecked. Periodontal disease affects the gums, causing infections in pockets beneath the teeth that can cause strong, persistent halitosis. Periodontal disease —which starts as gingivitis — will need to be treated by your dentist. Eating certain foods What you put into your body can result in morning breath. Eating strong-smelling foods in the evening like garlic or raw onions can cause morning breath the next day, even if you brush your teeth well. Tobacco Tobacco use — particularly smoking — is also directly linked to both morning breath and general halitosis. It can dry out your mouth and make you more prone to gum disease. Add the smoke smell on top, and it can be a recipe for potent breath. GERD People with gastrointestinal reflux (GERD) — also known as acid reflux — may experience bad breath due to stomach acid washing back up in their esophagus when they sleep at night. How is morning breath treated? In many cases, morning breath can be treated at home with a combination of better oral care and lifestyle changes. Maintaining impeccable oral hygiene is both the best quick fix and long-term solution for bad breath of any kind. Brush your teeth immediately before you go to bed at night, and don’t eat or drink anything afterward. Doing so can introduce food particles that will be broken down over night. Floss your teeth and use an antiseptic mouthwash after using a tongue scraper. If you wear a retainer or other orthodontic gear, clean it daily. Brush your teeth as soon as you’re awake to eliminate any remaining morning breath. If you’re smoking or using tobacco, stop immediately. Sugar-free gum may also be helpful, especially if you’re on the go and experiencing recurrent bad breath along with morning breath. Sugar-free gum doesn’t give the bacteria in your mouth sugar to thrive on. It can also help to stimulate the flow of saliva and freshen your breath simultaneously. Your dentist will need to treat periodontal disease with deep cleanings. This will likely include a scaling and root planing procedure, where your dentist removes plaque and calculus from the teeth and gums. Depending on how advanced the infection is, surgery may be required. For those experiencing bad breath as a result of GERD, your doctor can prescribe acid-reducing medication that you can take at night before you sleep. They also may recommend sleeping in a more upright position to reduce acid in the esophagus.   Preventing morning breath Morning breath can be treated, but most people would prefer to avoid it altogether. What you put in your body matters a great deal: Drink lots of water, especially before you go to bed at night. This keeps you hydrated, preventing dry mouth and the resulting bad breath. Avoid strong-smelling foods at night, like garlic or onion, and skip out on coffee (even decaf) once the afternoon is over. Ultimately, a healthy, well-balanced diet will help your overall health and can reduce morning breath. Giving up tobacco can improve your breath instantly, day and night. It’s imperative to practice good oral hygiene on a regular basis to both treat and prevent morning breath. Brush your teeth for two minutes before you go to bed before flossing and using an antiseptic mouth rinse to kill off any extra bacteria. You should also use a tongue scraper to keep your tongue clean. If you’ve followed all the prevention methods and home treatments and nothing seems to work, make an appointment with your dentist. They can help you determine the cause of your morning breath and identify the best treatment options moving forward.
Simple Guidance For You In Blood Pressure Managment
ડોકટર અને પેશન્ટ વચ્ચેનું સામાન્ય સમજણ આપતું વાર્તાલાપ બ્લડ પ્રેશર વિશે  પેશન્ટ   "સાહેબ 160-170 BP તો મને બે ત્રણ વરસથી છે. પણ મને હમણાં થી જ માથાના દુઃખાવાની, થાક અને શ્વાસ ની તકલીફ થાય છે." ડોક્ટર   "બે વર્ષથી તમને જાણ છે, તો કોઈ દવા કેમ નથી ચાલતી?" પેશન્ટ   "ડૉક્ટરએ તો મને આપી હતી પણ મારે નહોતી લેવી." ડોક્ટર  "કેમ..?" પેશન્ટ   "મને કોઈ તકલીફ થતી નહોતી તો મને થયું દવા શા માટે લેવી..!" ડોક્ટર  "તકલીફ નથી થતી તો દવા નહીં લેવી એનો અર્થ એ થાય છે કે તમને કોઈ એટેક-લકવો કે કિડની ડેમેજ જેવી તકલીફ થાય ત્યાં સુધી રાહ જોવી હતી..!" પેશન્ટ   "એવું તો મેં વિચાર્યું જ નહોતું. પણ સાહેબ એક વાર દવા લઉં તો કાયમ લેવી પડે એવું મને બધાએ કહ્યું એટલે નહોતો લેતો." ડોક્ટર  "એકવાર લઈએ એટલે શરીરને ટેવ પડી જાય એવું નથી હોતું. આ દવા ચાલુ જ હમેશાં લેવા માટે કરવાની હોય છે. જેને જીવનભર લેવાની જરૂર હોય તેને જ ડૉક્ટર દવા ચાલુ કરે છે. અન્ય શંકાસ્પદ કે બોર્ડર વાળા દર્દીને ડોક્ટર અલગ અલગ દિવસે અલગ અલગ સમયે રી ચેક કરાવવાનું કહે છે." પેશન્ટ  "પણ સાહેબ દવા લઈએ, પછી નોર્મલ આવે તો દવા બંધ કેમ ન કરી શકાય? દવા થી મટી કેમ ન જાય?" ડોક્ટર  "મોટાભાગના લોકોને બ્લડ પ્રેશર ની બીમારી, લોહીની નસોમાં હમેશાં માટે કડકપણું આવી જવાને લીધે થાય છે. જે ઘડપણ ની જેમ રિવર્સ જતું નથી. આથી દવા જીવનભર લેવી પડે છે. દવાના કેફમાં નસ થોડી ઢીલી પડે અને BP નોર્મલ થાય. દવા બંધ કરીએ તો તે પહેલાં હતી એવી કડક જ રહે. માત્ર જુજ કેસમાં અન્ય કારણોસર BP હોય તો જ દવા વિના BP નોર્મલ થાય." પેશન્ટ  "તો સાહેબ આ દવા કાયમ લઈએ તો કિડની ને નુકશાન કરશે તો?" ડોક્ટર  "વૈજ્ઞાનિકોએ આ દવા કિડનીને હાઈ BPના માર થી બચાવવા બનાવી છે. દવા લો તો કિડનીની લોહી ફિલ્ટર કરવાની માઈક્રો જાળીઓ ડેમેજ થતી અટકે છે. નહીંતર એ હાઈ BPના મારથી ટોચાઈને ડેમેજ થઈ જાય છે." પેશન્ટ  "પણ સાહેબ મારી ઉમર 35 વરસ છે. અત્યારથી દવાઓ લેતા મને ડર લાગે છે." ડોક્ટર  "જે લોકોને ઉમર 50-60 વરસ છે, એ લોકો દવા ન લે તો બીજા 5 થી 10 વર્ષ પછી તેમને કિડની ડેમેજ, એટેક, લકવો અંધાપો વગેરે થશે. એ વખતે તેઓ 65-70 વરસના હશે. જ્યારે તમારી કિડની, હ્રદય, મગજ અને આંખના પડદાંને હજી બીજા 30-40 વરસ સુધી હાઇ BP નો સામનો કરવાનો છે. માટે તમારે વધું કાળજીથી દવા લેવી જોઈએ અને પરેજી પાળવી જોઈએ." પેશન્ટ  "સાહેબ હું ખાવામાં ખાલી દૂધ રોટલો કરી નાખું તો દવા વિના ચાલશે ને?" ડોક્ટર  "દૂધ-રોટલો એ સંપૂર્ણ ખોરાક નથી. શાકભાજી બંધ કરો તો ઊલટું વધુ નુકશાન થાય છે. ખરેખર BP માં રાંધ્યા વિનાનો ખોરાક ફાયદો કરે છે. માટે કાચું શાક અને તાજા ફ્રુટ વધું ખાવા જોઈએ. જેથી નસો માં યુવાની જળવાઈ રહે. સૂકા નાસ્તા અથાણાં વગેરે સદંતર બંધ કરવા જોઈએ." પેશન્ટ  "અને સાહેબ ખૂબ યોગાસન અને કસરત કરું તો દવા વિના નહીં ચાલે?" ડોક્ટર  "યોગાસન અને પ્રાણાયામ ખૂબ જ લાભદાયક છે. પરંતુ તેની એક મર્યાદા હોય છે. બાબા રામદેવ અતિશય યોગાસન કરે તો તેનું વૃદ્ધત્વ ધીમું પડી જાય છે અને તંદુરસ્તી વધે છે, પરંતુ રિવર્સમાં એ નાના બાળક બની શકતા નથી. આમ BP માં નસો અમુક મર્યાદાથી વધુ કડક હોય તેવા દર્દીઓને ખોરાક અને યોગાસન ની પરેજી માત્ર થી BP નોર્મલ થશે નહીં. હા પરેજી રાખવાથી ઓછામાં ઓછી દવાથી કંટ્રોલ રહેતો થઈ જશે." પેશન્ટ "ભલે સાહેબ પણ એકવાર દવા લેતા BP નોર્મલ આવે તો ડોઝ ઓછો તો કરી શકાય ને?" ડોક્ટર  "એક તપેલી શાકમાં એક ચમચી નમક બરાબર સ્વાદ આપતું હોય, પછી બીજે દિવસે અડધી ચમચી કરીએ તો ફરી મીઠા મોળું થઈ જાય. મતલબ કે BP માપ માં હોય અને ડોઝ ઘટાડીએ તો BP ફરીથી વધી જાય. Systolic BP નો આંકડો 100-110 થી નીચે આવે તો જ ડોઝ ઓછો થઈ શકે." પેશન્ટ  "સાહેબ તમે કીધી એવી પરેજીથી શરીરને નબળાઈ તો નહીં આવી જાય ને?" ડોક્ટર  ."આ કોઈ માત્ર BP ની પરેજી નથી. આ એક સારી જીવનશૈલી છે. કે જે માત્ર BP નહીં, કબજિયાત, ગેસ એસિડિટી, ડાયાબીટીસ, કોલેસ્ટ્રોલ, એટેક,  કેન્સર વગેરે અનેક બીમારીઓ થી બચાવે છે. કોઈ તંદુરસ્ત વ્યક્તિ BPની બીમારી ન હોવા છતાં આ કાળજી રાખે તો તેનું આયુષ્ય પણ લંબાઈ જાય છે. તો BP વાળાને તો ફાયદો હોય જ." Source : Dr Parthiv Patel  

Comments